શનિવાર, 2 માર્ચ, 2019

online homework



શ્રી માખણીયા સ્માર્ટ અપર પ્રાઇમરી ગવર્નમેન્ટ સ્કૂલ.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

નમસ્કાર ,
શિક્ષક મિત્રો તેમજ
વ્હાલા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ.

શીખવાની પ્રક્રિયા રસ સાથે જોડાયેલી છે એ હકીકત સૌ માને છે.

ત્યારે હાલ ની ઇન્ટેલિજન્ટ પેઢીને જોઈએ શીખવાનો કંઇક નવો રસ્તો.

ચીલાચાલુ માધ્યમ તો જૂનું થયું.

તો હાજર છે ઓનલાઇન કવિઝ વિથ હોમવર્ક.


હોમવર્ક પણ ઓનલાઇન થાય છે.
સાહેબ એનું રિપોર્ટ કાર્ડ તપાસી શકે છે.

ગુણાંકન થઈ જાય છે ફટાફટ.

ગુણોત્સવ ઉપર ખાસ ઉપયોગી છે .

અહીં અંગ્રેજી વિષયમાં પુનરાવર્તન અગત્યનું છે.

ત્યારે ભણતરના ભાર વગર અને રમત સાથે પુનરાવર્તન કરી શકાય તે રસ્તો થયો આસાન.

ઓનલાઇન કવિઝ એ ઉપાય છે કે જેમાં ટેક્નોસેવી બાળકો પોતે ઘરે બેઠા કવિઝ રમી શકે છે.

આ કવિઝ હોમવર્ક પણ છે.

અન્ય બાળકો સાથે સ્કોર માં હરીફાઈ થાય છે અને પોતે સ્કોરમાં આગળ વધે તે માટે પ્રયત્નરત થાય એટલે શીખવાનો રસ વધે છે.

ટેકનોલોજી સાથે નું શિક્ષણ એટલે  અધ્યેતા કોઈપણ વિષયમાં અર્થગ્રહણ વધારે કરી શકે છે એ હકીકતનો હું સાક્ષી છું.

તો મિત્રો નીચેની લિન્ક પર ક્લિક કરો
http://www.quizizz.com/join
 અને કોડ દાખલ કરો .
135169
till  15th march , 2019.
પછી નામ દાખલ કરો.

જેમાં છે ધોરણ 8 ના અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2 ના 25 પ્રશ્નોની ટેસ્ટ.
જેને હોમવર્ક પણ કહી શકાય.

આભાર.
જય હિન્દ.
વંદે માતરમ.
આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે. આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા. આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે. વન્દે માતરમ



નમસ્કાર
શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઇમરી સ્કૂલ વતી JSK .
               શાળાનું ગૌરવ

આપણા 2 વિદ્યાર્થીની બહેનો એ પરીક્ષા આપી અને  ભાવનગર જિલ્લા પંચાયત વડે અપાતી શિષ્યવૃત્તિ માં સ્થાન મેળવેલ છે.

1) રશ્મિબેન મારુ
અને
2) શ્રુતિબેન બેલડીયા

બંને બહેનો ને અને વાલીશ્રીઓ  ને ખૂબ ખૂબ અભિનંદન.
💐💐💐💐💐💐💐💐💐

શાળાના બ્લોગની મુલાકાત લેવા ક્લિક કરો.
https://bit.ly/2TpwAfp

કેળવણી એટલે કેળવવું

વિદાય

Shree Makhaniya Smart School વિદાય અહેવાલ – ૨૦૧૯ ત્રિવિધ કાર્યક્રમ તારીખ :-૦૪/૦૫/૨૦૧૯ या कुन्देन्दुतुषारहारधवला य...