આત્મીય શ્રી ,
નમસ્તે .
શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે.
આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે.
આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા.
આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે.
વન્દે માતરમ
નમસ્કાર
શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઇમરી સ્કૂલ વતી JSK .
શાળાનું ગૌરવ
આપણા 2 વિદ્યાર્થીની બહેનો એ પરીક્ષા આપી અને ભાવનગર જિલ્લા પંચાયત વડે અપાતી શિષ્યવૃત્તિ માં સ્થાન મેળવેલ છે.
1) રશ્મિબેન મારુ
અને
2) શ્રુતિબેન બેલડીયા
બંને બહેનો ને અને વાલીશ્રીઓ ને ખૂબ ખૂબ અભિનંદન.
💐💐💐💐💐💐💐💐💐
શાળાના બ્લોગની મુલાકાત લેવા ક્લિક કરો.
https://bit.ly/2TpwAfp