આત્મીય શ્રી ,
નમસ્તે .
શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે.
આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે.
આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા.
આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે.
વન્દે માતરમ
આત્મીય શ્રી ,
આપણી શ્રી માખણીયા પ્રાથમિક શાળાનો પ્રવાસ તા. 2/1/2019 થી 4/1/2019 એમ 4 દિવસનો ગોઠવાયો.
જેમાં અક્ષરધામ , ઇન્દ્રોડા પાર્ક , ડાકોર , ગળતેશ્વર ,ટુવા (ગરમ પાણીના ઝરા ), પાવાગઢ , ઝંડ હનુમાનજી (જાંબુઘોડા અભયારણ્ય),
સરદાર સરોવર ડેમ , સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઇચા જેવા મુખ્ય સ્થળ સાથેનો આ શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહ્યો.
બાળકોને ધર્મ તેમજ વિજ્ઞાન અને પ્રકૃતિનો સમાવેશ થતા સ્થળો સામેલ છે .તો ગુજરાતની જીવાદોરી સમાન અને ટેકનોલોજી ના ઉત્તમ નમૂનારૂપ સરદાર સરોવર ડેમ અને અખંડ ભારતનું નિર્માણ કરનાર "સુપર હીરો સરદાર" ની યોગ્ય કદર થાય તે માટે નિર્મિત થયેલ "સ્ટેચ્યુ ઓફ યુનિટી "ની મુલાકાત યાદગાર બની રહી.