આત્મીય શ્રી ,
નમસ્તે .
🌸🌸શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઈમરી સ્કૂલ🌸🌸
🌺નવી દિશા , નવી ઉડાન🌸
ન્યુ ઇનોવેશન
👉ટેક્નોલોજીયુક્ત શિક્ષણ અનિવાર્ય બન્યું છે ત્યારે રોજ નવી પદ્ધત્તિઓ આવે છે તેનો ઉચિત ઉપયોગ એ શૈક્ષણિક ઉપલબ્ધીઓ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે.
👉મૂલ્યાંકન માટેની જૂની મેથડ કંટાળાજનક બની છે.
👉ત્યારે ઇનોવેશન જરૂરી બને છે.
તો હાજર છે 🌸plickers🌸
👉ખૂબ રસ અને મજા પડે તેમજ મૂલ્યાંકન માં રસ પડે તેવી આ ટેકનોલોજી છે.
👉પ્રશ્નના જવાબમાં બાળક વિકલ્પનું કાર્ડ બતાવે છે અને ગણતરીની સેકન્ડો માં રિઝલ્ટ પણ મળે છે.
👉ટેસ્ટનું નામ પડે અને વિદ્યાર્થીઓના ચહેરા બદલાય તે સમય ગયો.
👉બાળકો હસતા હસતા ટેસ્ટ આપવા તૈયાર થાય કેમ કે છે જ રસપ્રદ પદ્ધત્તિ.
👉અને જે નથી આવડે તેવા પ્રશ્નોના જવાબ શીખી પણ જલદી શકે.
👉કેમ કે કસોટી લીધા પછી ગણતરીની સેકંડો માં રિઝલ્ટ હાજર.
👉બધું ઓનલાઇન અને ઝડપી.
👉અનુભવે જાણ્યું કે આ પદ્ધત્તિઓ બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ અને રુચિ વધારે છે .અને પરિણામ પણ સારું મળે છે.
જય હિન્દ.
વન્દે માતરમ.